Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Romance

4.3  

Sangita Dattani

Romance

પ્રેમપત્ર

પ્રેમપત્ર

1 min
221


એ પ્રેમ તું તો પાણીડાં પીવડાવજે મને

એ પ્રેમ તું તો ગીતડાં ગાવા દેજે મને


એ પ્રેમ તું તો પાણીડાં ભરવા જાવા દે

એ પ્રેમ તું તો પાણીડાં પાવા દે જે મને,


એ પ્રેમ તું તો પ્રેમથી જમવા આવજે

એ પ્રેમ તું તો પ્રેમથી પીરસવા દેજે.


એ પ્રેમ તું તો માની વાત સાંભળજે જરા

એ પ્રેમ તું તો બાપુની વાત માનજે જરા


એ પ્રેમ તું તો બેનડીને હરખાવજે જરા

એ પ્રેમ તું તો મનમાંથી સ્વાર્થને હટાવજે


એ પ્રેમ તું તો સ્નેહ સંગીત પ્રગટાવજે જરા

એ પ્રેમ તું તો પ્રેમથી કવિતા લખજે જરા


Rate this content
Log in

Similar gujarati poem from Romance