Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Love Song

SEE WINNERS

Share with friends

વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા ! આ પ્રેમની મોસમ છે અને તેની ઉજવણી માટે અમારી ‘લવ સોંગ’ લેખનસ્પર્ધા ભાગ લેવા સિવાયની બીજી ઉત્તમ રીત કઈ હોઈ શકે ! 

સ્ટોરીમિરર આપ સૌને "લવસોંગ" સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે, જે તમારા માટે તમારા પ્રેમ અને તમારી સાહિત્યિક સર્જનાત્મકતાને વ્યક્ત કરવાની એક ઉત્તમ તક છે. અમે આ ખાસ દિવસના સારને ઉજાગર કરતા હોય તેવા હૃદયસ્પર્શી અને રોમેન્ટિક પ્રેમગીતો શોધી રહ્યા છીએ. 

થીમ-

તમારું પ્રેમગીત (લવસોંગ) મૌલિક હોવું જોઈએ અને પ્રેમ વિશે તમારી અંગત લાગણીઓને વાચા આપતું હોવુંજોઈએ, પછી ભલે તે હાલના સંબંધ વિશે હોય, ભૂતકાળના પ્રેમ વિશે હોય, અથવા તમારા જીવન પ્રત્યેના પ્રેમ વિશે હોય. 

તો ચાલો, તમારું શ્રેષ્ઠ પ્રેમગીત લખવાનું શરૂ કરો. ચાલો પ્રેમ વહેંચીએ અને સાથે મળીને સુંદર પ્રેમગીતો બનાવીએ ! 

નિયમો: 

·         તમારે તમારું મૌલિકપ્રેમગીત લખીને કવિતા વિભાગમાં સબમિટ કરવાનું રહેશે.

·         સ્પર્ધકે તેમની ઓરીજીનલ રચનાઓ સબમિટ કરવી જોઈએ. આપ એક કરતા વધારે રચનાઓ સબમિટ કરી શકો છો.

·         લેખન માટે કો શબ્દ મર્યાદા નથી.

·         સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી..

સાહિત્ય પ્રકાર : 

કવિતા 

ભાષાઓ:

સામગ્રી આમાંથી કોઈપણ એક અથવા વધુ ભાષાઓમાં સબમિટ કરી શકાય છે - અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા

 ઈનામો: 

·         શ્રેષ્ઠ ૧૦ વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર અને રૂ.૧૪૯/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે..

·         ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો - 14 ફેબ્રુઆરી, 2023, થી 14 માર્ચ, 2023

પરિણામની ઘોષણા: 10 એપ્રિલ 20223

 સંપર્ક:

ઈમેલ: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287 / 022-49243888

WhatsApp: +91 84528 04735