Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# I am…

SEE WINNERS

Share with friends

હું છું…

 

પરિચય

"હું એક લેખક છું"

મારા શબ્દો, મારું સ્ટોરી મિરર.

ચાલો હું તમને મારી વાર્તાઓ, કવિતાઓ અને અવતરણ દ્વારા મારી પાંખો બતાવીશ. કારણ કે જ્યાં સુધી તમે તમારી પાંખો ફેલાવતા નથી, ત્યાં સુધી તમને ખબર હોતી નથી કે તમે ક્યાં સુધી ઉડી શકો છો.

તમારું સ્ટોરીમિરર તમને તમારી પાંખો ફેલાવવા અને તમારા ઊંડા વિચારોની ઊંચાઈ સુધી પહોંચવાની તક આપે છે અને તેને હૃદયપૂર્વકના શબ્દો રૂપે રેડવાની તક આપે છે.

 

તમારા ગમતા વિષય પર વાર્તાઓ, કવિતાઓ અને અવતરણ લાખો.

 

નિયમો :

  • તમે તમારા ગમતા વિષય પર વાર્તા, કવિતા કે અવતરણ લખી શકો છો.
  • તમામ પ્રકારની વાર્તાઓ, કવિતાઓ અને અવતરણ આવકાર્ય છે.
  • લેખન શૈલી માટે કોઈ બંધન નથી.
  • તમારી તમામ રચનાઓ સ્પર્ધાની લીંક મારફત જ સબમિટ થયેલી હવી જોઈએ.
  • વાર્તા, કવિતા કે અવતરણ તમારા પોતાના મૌલીક હોવા જોઈએ.
  • વાર્તા, કવિતા કે અવતરણ સબમિટ કરવાની સંખ્યાની કોઈ મર્યાદા નથી.
  • સ્ટોરીમિરર પર પહેલા સબમિટ થઇ ચુકેલી રચના ફરી મોકલી શકાશે નહિ.
  • સ્પર્ધા સંદર્ભે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય રહેશે.
  • લેખ, આર્ટીકલ અને નિબંધ પ્રકારનું સાહિત્ય આ સ્પર્ધા માટે સ્વીકાર્ય રહેશે નહિ.

 

પુરસ્કાર :

  • દરેક ભાષામાંથી શ્રેષ્ઠ ૩ વાર્તા, કવિતા અને અવતરણને રૂપિયા ૨૫૦/- નું સ્ટોરીમિરરનું વાઉચર આપવામાં આવશે. જેને https://shop.storymirror.com પર રીડીમ કરી શકાશે.
  • દરેક ભાષામાં ટોચના ૩ વિજેતાઓને સ્ટોરીમિરરની ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ મેમ્બરશીપ આપવામાં આવશે.
  • શ્રેષ્ઠ વાર્તાઓ, કવિતાઓ અને અવતરણનો સ્ટોરીમિરર દ્વારા સોશિયલ મિડીયા પર પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
  • દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ ૧૦ રચનાઓને સ્ટોરીમિરર તરફથી શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • સ્પર્ધા અંતર્ગત સ્ટોરીમિરર પર આવેલી શ્રેષ્ઠ વાર્તા અને કવિતાઓનું ઈ-બુક સ્વરૂપે સંકલન કરવામાં આવશે.
  • વિજેતાઓની પસંદગી રચનાને એડિટર દ્વારા મળેલા સ્કોર, વ્યુ અને લાઈકનાં આધારે કરવામાં આવશે. ૩૦ ઓગસ્ટ સુધી મળેલા વ્યુસ અને લાઈકને ધ્યાન પર લેવામાં આવશે.

 

લાયકાત :

રચના સબમિટ કરવાનો સમયગાળો : ૨૮ જુલાઈ ૨૦૧૯ થી ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ રહેશે.

પરિણામની જાહેરાત ૩૧ ઓગષ્ટ ૨૦૧૯ ના રોજ કરવામાં આવશે.

રચનાઓ નીચેની ભાષાઓમાં સ્વીકાર્ય છે : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગલા

સાહિત્ય પ્રકાર : વાર્તા, કવિતા, અવતરણ(QUOTES)

 

સંપર્ક સુત્ર : marketing@storymirror.com / 022-49243888 / 022-49240082


Trending content
27 249