સ્તુતિ પંડ્યા

Tragedy Others

3  

સ્તુતિ પંડ્યા

Tragedy Others

રોકાઈ જા ને

રોકાઈ જા ને

1 min
177


'મમ્મી આજે ઓફિસ ના જા ને મને તારી યાદ આવે છે રોકાઈ જાને '

એક દીકરા દ્વારા પોતાની માઁ ને કહેવાયેલા શબ્દો.....

"બેટા થોડી વાર બેસ ને અમારી જોડે ઓફિસથી આવીને .."

એક માઁ દ્વારા પોતાના દીકરા ને કહેવાયેલ શબ્દો....

આજ છે આજના વ્યસ્ત જીવનશૈલીની કડવી સચ્ચાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy