Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# 31 Days: 31 Writing Prompts: Day 19

SEE WINNERS

Share with friends

૩૧ દિવસો: ૩૧ પ્રોમ્પ્ટ લખો: દિવસ

 

પ્રસ્તાવના:

 

ઉપરની બેનરની છબી આ સ્પર્ધા માટે વિષય છે

 

"એક ચિત્ર હજાર શબ્દ બરાબર છે." - અનામી

 

લોકપ્રિય માંગ પર, સ્ટોરીમિરર દૈનિક પ્રોમ્પ્ટ લખો લોન્ચ કરવા જઇ રહ્યું છે. - એક નિરાળી લેખન હરીફાઈ કે જે આપની અંદર છુપાયેલા લેખકને દૈનિક આધારે પડકાર આપશે. ૩૧ દિવસ માટેની આ દૈનિક પ્રોમ્પ્ટ લેખન સ્પર્ધાની પ્રસ્તાવના ઘણી જ સરળ છે: બેનરમાં દર્શાવેલ ચિત્રને અલગ અલગ તત્વોને આધારે કરેલ સંયોજનથી વાર્તા કે કવિતા રચો અથવા બેનરનાં ચિત્ર પરથી આપે કરેલ અર્થઘટનનાં આધારે રચો. તે ગંભીર/ ઉન્મત્ત/ રમુજી કે જંગલી હોઈ શકે છે. કલ્પનાને મર્યાદામાં ન બાંધો. તેને ફૂટવા દો અને જેનો ચમકારો થાય તે લખો.

 

તેથી તૈયાર થઈ જાઓ. કલ્પનાને ચમકવા દો અને આપની દુનિયાને આપના શબ્દો વડે રંગો. દરરોજ જુદા જુદા પ્રોમ્પ્ટ માટે તૈયાર રહો અને દિલ ખોલીને લખો.

 

નિયમો:

  1. વાર્તા કે કવિતા વડે ચિત્રને દર્શાવવું જરૂરી નથી. કોઈ ને કોઈ રીતે તમારા શબ્દોનું પરિણામ ચિત્ર સાથે સંકળાયેલ હોવું જોઈએ.
  2. સ્ટોરીમિરર રોજ રાત્રે ૧૨ વાગે નવું પ્રોમ્પ્ટ લેખન લોન્ચ કરશે.
  3. બેનરમાં રહેલ ચિત્ર પ્રોમ્પ્ટ લેખન માટે હશે.
  4. દરેક પ્રોમ્પ્ટ ૪૮ કલાક માટે રહેશે.
  5. દરેક જાતની વાર્તા અને દરેક જાતની કવિતાઓ માન્ય રહેશે.
  6. શૈલી માટે કોઈ બાધ નથી.
  7. વાર્તા અને કવિતા હરિફાઈની લિંક દ્વારા જ સબમિટ કરવાની રહેશે.
  8. ભાગલેનાર લેખકોને મૌલિક રચના જ મોકલવાની રહેશે.
  9. વાર્તા અને કવિતા ગમે એટલી સબમિટ કરી શકાશે તેના પર કોઈ બાધ નથી.
  10. આપની https://storymirror.com પર અગાઉ સબમિટ થયેલી રચના ફરી સબમિટ કરવી નહીં તે માન્ય રહેશે નહીં.
  11. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેકને લાગુ પડશે.
  12. આર્ટિકલ્સ અને નિબંધ હરીફાઈનાં સબમિશન માટે માન્ય નથી.

 

ઈનામો:

  1. દરેક ભાષાનાં ટોચનાં ૩ વિજેતાઓને ૫૦૦૱ કેશ અપાશે. જેમણે ૧૫ કે તેથી વધું પ્રોમ્પ્ટમાં ભાગ લીધો હશે તેવાંજ વિજેતા લેખકો ઈનામને હકદાર રહેશે. અને સંચયી એડિટરના ગુણો, પુરા સાબમિશનનાં ટોટલ વ્યુઝ તથા ટોટલ લાઇક્સ પરથી વિજેતા નક્કી કરવામાં આવશે.
  2. દરેક પ્રોમ્પ્ટની શ્રેષ્ઠ વાર્તા કે કવિતાને ૨૫૦/- ૱ નું સ્ટોરીમિરર શોપ વાઉચર મળશે. આ વાઉચર https://shop.storymirror.com પર રિડીમ થઈ શકશે.
  3. શ્રેષ્ઠ વાર્તા અને કવિતા સ્ટોરીમિરર તરફથી સોશ્યલમીડિયા પર પ્રકાશિત કરવામાં આવશે.
  4. દરેક ભાષા અને કેટેગરીમાં ટોચના ૧૦ને સ્ટોરીમિરર તરફથી શ્રેષ્ઠતા અને સર્ટીફીકેટ પ્રદાન કરવામાં આવશે.
  5. સ્ટોરીમિરર આખા મે માં મેળવેલ પ્રોમ્પ્ટમાં શ્રેષ્ઠ વાર્તા અને કવિતાના સંગ્રહની ઈ બુક બનાવશે.
  6. વિજેતાઓ રચનાના એડિટરનાં આપેલ ગુણને આધારે, વ્યુઝનાં આંકડા અને લાઇક્સનાં મેળવેલ આંકડાને આધારે નક્કી કરવામાં આવશે.

 

લાયકાત:

રાઈટિંગ પ્રોમ્પ્ટ ૧લી મે થી ૧લી જૂન ૨૦૧૯ સુધી ચાલશે.

 

પ્રોમ્પ્ટ ૧ માટે સબમિશનનો સમયગાળો- ૧લી મે ૨૦૧૯ થી ૨૦જી મે ૨૦૧૯ સુધી

પ્રોમ્પ્ટ ૧ નું પરિણામ - જુન ૨૦૧૯

પ્રોમ્પ્ટ ૧ માટે લાઈક અને વ્યુઝ જુન ૨૦૧૯ સુધીનાં ગણતરીમાં લેવાશે.

 

ભાષા: ગુજરાતી, હિન્દી, મરાઠી, ઓડિયા, બંગાળી, અંગ્રેજી

રચનાનો પ્રકાર: કવિતા/ વાર્તા

સંપર્ક: marketing@storymirror.com / ૦૨૨-૪૯૨૪૦૦૮૨ / ૦૨૨-૪૯૨૪૩૮૮૮


Trending content