Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Celebrate Brother-Sister Bond

SEE WINNERS

Share with friends

સદીઓથી ચાલ્યો આવતો રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ-બહેનના પવિત્ર અને અતૂટ સબંધનું પ્રતિક છે. ઇતિહાસમાં આ તહેવાર સાથે જોડાયેલા એવા અનેક દાખલા છે કે જેણે હિંદુ-મુસલમાનના નામે ધર્મના અને ઉચ્ચ-નીચના નામે બંધાયેલા જાતિઓના વાડાઓને પણ તોડી નાખ્યા છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, અને ભાઈ બહેનને આજીવન તેની રક્ષા કરવાનું વાચન આપે છે. આવો આપણે સ્ટોરીમિરરના મધ્યમ થકી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન આ રક્ષાબંધન તહેવારને લાગણીસભર કવિતાઓ અને વાર્તાઓ થકી વધારે મજબુત બનાવીએ..


નિયમો :

1.    આ સ્પર્ધાનો વિષય ભાઈ-બહેનનો પ્રેમ અને રાખડીનું મહત્વ છે, તે ધ્યાનમાં રાખવું.

2.     સ્પર્ધાની લિંક મારફત સબમિટ કરેલી રચનાઓજ સ્પર્ધા માટે માન્ય રહેશે.

3.    આપની રચનાઓ મૌલિક હોવી જોઈએ, પહેલા મુકેલી રચનાઓ ફરી મૂકી શકાશે નહિ

4.    સ્પર્ધા માટે ગદ્ય અને પદ્યના બધા સ્વરૂપ સ્વીકાર્ય છે, અને શબ્દોની કોઈ મર્યાદા નથી.

5.    સ્પર્ધક ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ચાહે એટલી રચનાઓ મૂકી શકે છે.

6.    આપની રચનામાં કોઈપણ પ્રકારનું આપત્તિજનક કે અશ્લિલ લખાણ હોવું જોઈએ નહિ.

7.    કોઈપણ વ્યક્તિ, સંસ્થા, સમાજ, જાતિ, સમુદાય કે ધર્મની લાગણી દુભાય તેવી રચના સ્વીકારીશ કાશે નહિ.

8.    પરિણામ માટે સ્ટોરીમિરર અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલો નિર્ણય સૌને માન્ય અને બંધનકરતા રહેશે.

9.    આ સ્પર્ધા બિલકુલ ની:શુલ્ક છે, સ્પર્ધકે કોઈપણ જાતની ફી ભરવાની નથી

 

સમયગાળો : ૨૫ જુલાઈ ૨૦૨૦ થી ૦૫ ઓગસ્ટ ૨૦૨૦ (રાતે ૧૧:૫૯ સુધી)                    


પરિણામ : ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૦

  

ઇનામ :

1  પ્રથમ પુસ્કાર : સ્ટોરીમિરરની ગોલ્ડન મેમ્બરશીપ અને પ્રમાણપત્ર

2 બીજું પુરસ્કાર : સ્ટોરીમિરરની સિલ્વર મેમ્બરશીપ અને પ્રમાણપત્ર

3  ત્રીજું પુરસ્કાર : સ્ટોરીમિરરની બ્રોન્ઝ મેમ્બરશીપ અને પ્રમાણપત્ર

4 તે સિવાયની શ્રેષ્ઠ પ્રથમ પંદર રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂપિયા ૩૦૦ નામૂલ્યનું શોપિંગ વાઉચર અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

5  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગીદારી અંગેની ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સંપર્ક :

વેબસાઈટ : www.storymirror.com

વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩

ઈમેઈલ : vishnu@storymirror.com

વોટ્સ એપ : ૯૭૨૩૧ ૮૫૬૦૩