Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Wonder Woman For You

SEE WINNERS

Share with friends

દરેક સફળ પુરુષની પાછળ, એક સ્ત્રી રહેલી છે !

પછી ભલે તે માતાની સખત મહેનત હોય, પત્નીનો સતત સાથ હોય કે બહેનનો સહાયક હાથ હોય - સ્ત્રીઓ આપણી જિંદગીને ઘણી જુદી જુદી રીતે સ્પર્શ કરે છે, આપણા મોટું સપના સાકાર કરવામાં અને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.

આ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ નિમિતે, સ્ટોરીમિરર લઈને આવે છે તમામ પુરુષો માટે એક અનોખી સ્પર્ધા લેખન સ્પર્ધા #”વન્ડર વુમન ફોર યુ”  જ્યાં તમે તમારા જીવનની #વન્ડર વુમનની પ્રશંસા કરી શકો છો. અમારો ઉદ્દેશ આપના જીવનમાં ફાળો આપનાર તમામ મહિલાઓની કદર કરવાની તક આપવાનો છે.


વિષય:


તમારા જીવનની સૌથી પ્રભાવશાળી મહિલા કોણ છે અને તે તમને કેવી રીતે પ્રેરણા આપે છે ?


નિયમો:

  • શૈલી પર કોઈ નિયંત્રણો નથી.
  • તમે ફક્ત આપેલ મુદ્દા પર જ લખી શકો છો.
  • વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોર્સ, વ્યુની સંખ્યા અને રચના પરની લાઈક્સ / મળેલા મતની સંખ્યાના આધારે નિર્ણય લેવામાં આવશે.
  • સ્પર્ધકોએ તેમની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ.
  • આપ ચાહો એટલી રચનાઓ સબમિટ કરી શકો છો.
  • શબ્દોની કોઈ મર્યાદા નથી.

 

સાહિત્ય પ્રકાર:

વાર્તા

કવિતા

અવતરણ

 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ એક અથવા એકથી વધુ ભાષાઓમાં રચના સબમિટ કરી શકાય છે.


ઇનામો:

  • સ્ટોરીમિરર દ્વારા પસંદ કરેલ રચનાઓની પુસ્તક (ઇ-બુક) તરીકે પ્રકાશિત કરવામાં આવશે.
  • તમામ સ્પર્ધકો ડિજિટલ મોમેન્ટો પ્રાપ્ત કરશે જે તેઓ તેમના # વન્ડરવુમનને સમર્પિત કરી શકે છે.
  • બધા સ્પર્ધકો ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે.
  • કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સ્ટોરીમિરરના બ્લોગમાં મુકવામાં આવશે.


પાત્રતા:

દરેક વયના પુરુષો ભાગ લઇ શકશે

સમય ગાળો : 8 માર્ચ, 2020 થી 21 એપ્રિલ, 2020

પરિણામ: જૂન 2020

 

સંપર્ક:

ઇમેઇલ: neha@storymirror.comVishnu@storymirror.com

ફોન નંબર: +91 8452804735

Mobile : 97231 85603 (સોમવારથી શુક્રવાર અને 2, 4 અને 5 શનિવારે) સવારે 10.00 થી 7.00 વાગ્યા સુધી.



Trending content
3 392